હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
ભાજપના જાણીતા અગ્રણી પૂર્વ મંત્રી કોૈશિક પટેલનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના ભૂતપૂર્વ મહેસુલ પ્રધાન શ્રી કોૈશિક પટેલનો જન્મ તા.૨૦ સપ્ટેમ્બરના ૧૯૫૪ના દિવસે થયેલ આજે ૭૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ, મહામંત્રી વગેરે પદ પર રહી ચૂકયા છે. અગાઉ શહેરી વિકાસ ઉર્જા વગેરે વિભાગના કેબીનેટ મંત્રી તરીકે પણ કામગીરીનો અનુભવ ધરાવે છે.દાયકાઓથી જાહેર જીવનમાં સક્રિય છે. તેમના કાર્યકાળમાં મહેસુલી ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી આધારિત પ્રજાલક્ષી ધરખમ સુધારા થયા હતા. મો. ૯૮૯૮૦ ૦૦૦૯૮ અને મો. ૯૮૯૮૦ ૦૦૦૯૯ ગાંધીનગર
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
