<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

અમરેલી એસ.ટી.યુનિયનના અગ્રણી પ્રશાંત જોષીનો જન્‍મદિવસ

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૦: એસ.ટી.માં ફરજ બજાવતા તેમજ એસ.ટી.વર્કસ યુનિયન તેમજ ભૂદેવ ગ્રુપનાં આગેવાન પ્રશાંત જોષીનો આજે જન્‍મદિવસ છે. તે ૫૪ વર્ષ પુર્ણ કરી ૫૫ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. ત્‍યારે યુનિયનના આગેવાનો, કર્મચારીઓ, બ્રહ્મસમાજ, મિત્રમંડળ અને સગા તોહીઓ દ્વારા શુભેચ્‍છાઓ પાઠવી છે. (મો.૬૩૫૧૦૧૦૨૭૭)

(1:40 PM IST)