હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
ટેલ સેવા સમાજના ટ્રસ્ટી દિનેશભાઇ અમૃતિયાનો જન્મદિન

રાજકોટઃ તા.ર૦, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય દિનેશભાઇ અમૃતિયાનો આજે જન્મદિવસ છે. મૂળ ઉપલેટા અને ઘણા વર્ષોથી રાજકોટ કર્મભૂમિ બનાવી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતનાં જાહેર જીવનમાં અનેકવિધ પ્રવૃત્તિઓ થકી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલ સૌરાષ્ટ્રના જાણીતા અને પેરેડાઇઝ હોલના માલિક દિનેશભાઇ અમૃતિયા ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય તરીકે સેવા આપી ચૂકયા છે. આજે જન્મદિવસ નિમિતે તેઓને મો. ૯૮૨૫૨ ૨૮૫૪૮ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
