<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

આઇ.એસ.ટી.ડી. રાજકોટ ચેપ્‍ટરના પૂર્વ ચેરમેન ચેતન ભોજાણીનો જન્‍મદિન

 

રાજકોટ તા. ર૦: ઇન્‍ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્‍ડ ડેવલપમેન્‍ટ (ISTD -આઇએસટીડી) રાજકોટ ચેપ્‍ટરના પૂર્વ ચેરમેન-રાષ્‍ટ્રીય કારોબારી સભ્‍ય અને જાણીતા મેનેજમેન્‍ટ નિષ્‍ણાત ચેતન ભોજાણીનો આજે ર૦ સપ્‍ટેમ્‍બરના જન્‍મદિવસ છે. ચેતન ભોજાણી એડ વેલ્‍યુ ગ્રુપના ડિરેકટર, એલાયન્‍સ ફોર ઇન્‍ટેગ્રિટી, જર્મનીના ગ્‍લોબલ સ્‍ટીઅરિંગ કમિટી મેમ્‍બર તથા તેમજ એનિમલ હેલ્‍પલાઇન, રોટરી કલબ રાજકોટ મિડટાઉન સહીત અનેક શૈક્ષણિક, સામાજિક સંસ્‍થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલ છે. બહોળું મિત્ર વર્તુળ ધરાવતા સૌમ્‍ય સ્‍વભાવના છે. તેઓને મો. +૯૧૯૪ર૮ર૦રર૬૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (

(4:26 PM IST)