<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

ઇન્‍સ્‍ટીટયૂશન ઓફ એન્‍જીનીર્યસ (ઇન્‍ડીયા)ના હાર્દિક હિન્‍ડોચાનો જન્‍મદિવસ

 

રાજકોટઃ ઇન્‍સ્‍ટીટયૂશન ઓફ એન્‍જીનીર્યસ (ઇન્‍ડીયા)ના એસોસીએટસ મેમ્‍બર હાર્દિક પી. હિન્‍ડોચા કે જેઓ સ્‍નાતક અને અનુસ્‍નાતક (મિકેનિકલ/પ્રોડકશન) કક્ષાએ યુનિર્વસીટી ફર્સ્‍ટ-ગોલ્‍ડ મેડાલીસ્‍ટ છે. તેઓનો જન્‍મદિવસ છે. ‘‘હેન્‍ડબુક ઓફ આર્ટડ એન્‍જીનીયર (મિકેનિકલ)'' નું લેખન કરેલું છે. સાથે ૧૬ જેટલા આંતરરાષ્‍ટ્રીય-રાષ્‍ટ્રીય- રાજય કક્ષાના સંશોધન પત્રો પ્રેઝન્‍ટ તથા પબ્‍લિશ કરેલા છે. તથા ઇજનેરી ટેકનીકલ-નોન ટેકનીકલ સ્‍પર્ધાઓમાં જયુરી મેમ્‍બર તરીકે સેવા આપે છે. ચાર્ટડ એન્‍જીનીયર/વેલ્‍યુઅર જેવી સેવાઓ આપે છે. તથા ઇજનેરી કામગીરીમાં ૪ રાષ્‍ટ્રીય કક્ષાના એવોર્ડ થી સન્‍માનિત થયેલ છે.

દર રવિવારે સાંજે પ થી ૭ ઇજનેરી શાખાના વિદ્યાર્થીઓને નિઃશુલ્‍ક માર્ગદર્શન આપે છે. (મો. ૯૬૬૪૬ ૩૬૭૬૮)

(3:12 PM IST)