<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

શહેર કોંગ્રેસ વોર્ડ નં.૨ના મયુર શાહનો જન્‍મદિનઃ ૫૦માં વર્ષમાં પ્રવેશ

 

રાજકોટઃ શહેર કોંગ્રેસ વોર્ડ નં.૨ના મયુરભાઈ શાહ આજરોજ પોતાના જીવનના ૪૯ વર્ષ પૂર્ણ કરી ૫૦માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. મોઢવણીક/શ્રીજી બાવામા અપાર શ્રધ્‍ધા ધરાવે છે. કરીયાણા ઉપરાંત રીયલ એસ્‍ટેટ તથા સામાજીક સંસ્‍થા સાથે જોડાયેલ છે. મયુરભાઈને જન્‍મદિને તેઓનો મો.નં.૯૮૯૮૪ ૩૮૪૮૩ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(4:24 PM IST)