News of Tuesday, 23rd September 2025
જસદણ માલધારી સમાજના યુવા અગ્રણી વિક્રમભાઈ શિરોડીયાનો આજે જન્મદિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૨૩: જસદણ તાલુકાના માલધારી અગ્રણી વિક્રમભાઈ ગેલાભાઈ શિરોળીયાનો આજે જન્મદિવસ છે. વિશ્વાસ ગિરનાર કટર મશીન બનાવતા કારખાનાના માલિક અને યુવા અગ્રણી વિક્રમભાઈ માલધારી વિશાળ મિત્ર વર્તુળ કરાવે છે તેઓ સમાજીક, રાજકીય ક્ષેત્રે તેમજ વિવિધ સંસ્થાઓમાં સક્રિય છે. સમગ્ર ગુજરાતમાં રોડ રસ્તાના ગુણવત્તાયુક્ત કામો તેમજ સિંચાઈના વિવિધ કામો કરી રહ્યા છે. આજે તેના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૮૭૨૪૭૪ ઉપર જન્મદિવસની અભિનંદન વર્ષા થઈ રહી છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
