<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

કેન્‍દ્રમાં કાર્યરત સંયુકત સચિવ રવિકુમાર અરોરાનો જન્‍મદિન

 

રાજકોટ : ભારત સરકારના શહેરી વિકાસ વિભાગમાં આવાસ અને શહેરી બાબતોના સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના આઇ.એ.એસ. (ર૦૦૬) કક્ષાના અધિકારી શ્રી રવિકુમાર અરોરાનો આજે જન્‍મદિન છે. (જન્‍મ તા. ર૪-૯-૧૯૭૩)

શ્રી રવિકુમાર અરોરા ભુતકાળમાં વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, નવસારી અને ભરૂચમાં જિલ્લા કલેકટર, વિદેશ મંત્રી એસ. જયશંકરના અંગત સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ મુળ ઝારખંડના વતની છે આજે ત્રેપનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મો. ૭૫૬૭૯ ૧૦૦૧૦ નવી દિલ્‍હી.

(4:07 PM IST)