તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
સુરત જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ કમલેશ મહેતાના પુત્ર જાગનાથનો જન્મદિન

રાજકોટ, તા. રપઃ સુરત જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ ઘેડના પત્રકાર કમલેશ મહેતાના સુપુત્ર ચી જાગનાથ મહેતાનો આજે જન્મ દિવસ છે જે એમએસસી આઇટીમાં અભ્યાસ કરે છે ખુબ હોશિયાર અને સમાજ સેવામાં નિપુણ જાગનાથભાઇ ને ખુબ શુભેચ્છા મળી રહી છે.(મો. ૭૬૦૦૩ ૩૩૫૧૫)
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
