News of Thursday, 25th September 2025
શ્રી જનસેવા ટ્રસ્ટનાં પ્રમુખ અજય વખારીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ શ્રી જનસેવા ટ્રસ્ટનાં પ્રમુખ અજય વખારીયાનો આજે જન્મદિવસ છે. તેઓ રાજશ્રી સીનેમા પાસે વખારીયા પ્રિન્ટિંગ પ્રેસનો વ્યવસાય ધરાવે છે. મેડીકલ ને લગતી સેવા પુરી પાડે છે છે. જૈન ક્રાંતિ દવારા છેલ્લા ૩૦ વર્ષથી જૈનોનાં જરૂરીયાતમંદ કુટુંબોને દર મહીને કરીયાણું આપવામાં આવે છે શ્રી રાજકોટ જૈન વાત્સલય જ્ઞાનવર્ધક મહાસંઘમાં
જૈન ધર્મનું પ્રતિક્રમણ પર્યુષણના દિવસો દરમ્યાન પ્રતિક્રમણ યોજનાં મંડળ માં જોડાઈને કરાવવા જાય છે. હરિજયોત વખારીઆ ઉપાશ્રયમાં તેઓ ટ્રસ્ટી છે. મો. ૯૮ર૪૦૩૧૦૬૬
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
