News of Saturday, 27th September 2025
જુનાગઢ મહાસાગર ટ્રાવેલ્સના એમડી કાળુભાઇ સુખવાણીનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૭ :.. જુનાગઢ લાડી લોહાણા સીંધી સમાજના આગેવાન અને મહાસાગર ટ્રાવેલ્સના એમ. ડી. કાળુભાઇ સુખવાણીનો આજે જન્મ દિવસ છે.
અત્યંત સરળ સ્વાભાવના સેવાભાવી એવા કાળુભાઇને જન્મ દિન નિમિતે મો. નં. ૯૭ર૪૩ ૯પપપપ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
