તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th September 2025
યુવા આઇ.એ.એસ. અધિકારી કાર્તિક જીવાણીનો જન્મદિન

રાજકોટ : વલસાડમાં ટ્રાઇબલ એરિયા સબ પ્લાનના પ્રોજેકટ ઓફીસર તરીકે ફરજ બજાવતા શ્રી કાર્તિક એન. જીવાણીનો જન્મ તા. ર૯ સપ્ટેમ્બર ૧૯૯૪ ના દિવસે થયેલ. આજે ૩રમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ મૂળ સુરતના વતની અને ર૦ર૧ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેમણે બોમ્બે આઇ. આઇ. ટી.માંથી બી. ટેક.(મિકેનિકલ) ની પદવી મેળવી છે. મો. ૯૯૭૮૪ ૦પ૬પ૦ વલસાડ
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
