News of Wednesday, 1st October 2025
અમદાવાદના નિવૃત એ.એસ.આઇ અરવિંદભાઇ રવિયાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧: અમદાવાદના નિવૃત આસી.પોલીસ સબ ઇન્સ અરવિંદભાઇ રવિયાનો આજે જન્મદિવસ છે. અત્યંત સરળ સ્વભાવના સેવાભાવી એવા તેઓ અનેક સેવાભાવી સંસ્થા સાથે જોડાઇ સમાજ સેવા આપી રહયા છે તેમના જન્મદિવસ નિમિત્તે મો.૯૪૨૬૫ ૫૬૧૪૫ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
