<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

સાબરમતીના ભાજપના ધારાસભ્‍ય હર્ષદ આર. પટેલનો જન્‍મદિન

 

રાજકોટઃ અમદાવાદના સાબરમતી મત વિસ્‍તારના ભાજપના ધારાસભ્‍ય શ્રી હર્ષદ રણછોડભાઈ પટેલનો જન્‍મ તા. ૧ ઓકટોબર ૧૯૬૩ ના દિવસે થયેલ. આજે ૬૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કોષાધ્‍યક્ષ, અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી શહેરના ઉપપ્રમુખ, ગાંધીનગર અને મહીસાગર જિલ્લાના પાર્ટી પ્રભારી, ગાંધીનગર લોકસભા બેઠકના ચૂંટણી સંકલનકાર વગેરે જવાબદારી સંભાળી ચૂકયા છે. મો. ૯૮૨૫૦ ૧૨૪૧૬ અમદાવાદ

(3:55 PM IST)