તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd October 2025
મીઠાપુરની તીર્થા જટણીયાનો આજે જન્મદિવસ

મીઠાપુર, તા. રઃ મીઠાપુર સુરજકરાડીના અકિલાનાં એજન્ટ અને પત્રકાર, મીઠાપુર સુરજકરાડીનાં મોબાઇલ એશોશિયેશનનાં પ્રમુખ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપનાં મિડિયાસેલનાં સહકનવીનર દિવ્યેશભાઇ જટણીયાની દીકરી ચી. તિર્થા નો આજે જન્મદિવસ છે. તેણી હાલ રાજકોટ ખાતે ડિપ્લોમાનો કોર્સ કરી રહી છે. નાનપણથીજ અભ્યાસ ઉપરાંત રમતગમત તેમજ અન્ય ઇત્તર પ્રવૃતિઓમાં ઉંડો રસ ધરાવે છે. તેમનાં પરિવારજનો દ્વારા જન્મદિન નિમિતે શુભેચ્છાઓ વરસી રહી છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
