News of Friday, 3rd October 2025
ગોંડલના યુવા પત્રકાર રઇસ સુમરાનો જન્મદિવસ

ગોંડલ તા. ૩ :.. ગોંડલ યુવા પત્રકાર રઇશ સુમરાનો આજે જન્મ દિવસ છે. તેઓ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે. તેમજ બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. (મો. નં. ૯૪ર૭પ ૬૧૭૮૬)
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
