<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

જુનાગઢ રાજગોર યુવક મંડળના પ્રમુખ કમલેશભાઇ ભરાડનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩ :.. રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ જુનાગઢના પ્રમુખ અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના ઓડીટર તેમજ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના ટ્રસ્‍ટી કમલેશભાઇ બી. ભરાડનો આજે જન્‍મ દિવસ છે.

સમાજ સેવામાં હમેંશા અગ્રેસર રહી અનેક સંસ્‍થાઓમાં સેવા આપનાર સમાજ સેવક એવા કમલેશભાઇને જન્‍મદિન નિમિતે મો. નં. ૮૧૬૦૮ ૪૧૮૭૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. 

(1:29 PM IST)