તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 4th October 2025
સનસાઇન ગૃપ ઓફ ઇન્સ્ટીટયુટસના ડિરેકટર ડો. વિકાસ અરોરાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ સનસાઇન ગૃપ ઓફ ઇન્સ્ટીટયુસના ડિરેકટર પ્રો. (ડો.) વિકાસ અરોરાનો તા. પ ના જન્મદિવસ છે તેઓ છેલ્લા દસ વર્ષથી સનસાઇન ગૃપના ડિરેકટર તરીકે કાર્યરત છે. નામાંકિત કોલેજોમાં ડીન, ડિરેકટર તરીકે પોતાની સેવાઓ આપી ચુકયા છે. મોટીવેશનલ સ્પીકર, હેપીનેસ કોચ, કોર્પોરેટ ટ્રેઇનર પણ છે પંદર થી વધારે બુકસ પ્રકાશિત થઇ છે. શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને કોર્પોરેટસને હેપીનેટ, મોટીવેશન પર્સનલિટી ડેવલપમેન્ટ, ગોલ સેટીંગ જેવા અલગ અલગ વિષયો પર સેમીનાર અને વર્કશોપ કરે છે. જીટીયુના પીએચડી ગાઇડ તરીકે પણ કાર્યરત છે. ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેઇનીંગ એન્ડ ડેવલોપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી ચુકયા છે. મો. ૯૯૨૫૯ ૧૨૧૨૮
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
