<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

જામનગરનાં ગણેશ પ્રેમી દિલીપભાઇ ધ્રુવનો જન્‍મદિન

 (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૪ :.. જામનગરના ગણેશ પ્રેમી દિલીપભાઇ ધ્રુવનો આજે જન્‍મદિન છે. ગણેશ પ્રેમી જામનગરના નિવાસી શ્રી દિલીપ   ધ્રુવ જેવો રિદ્ધિ સિદ્ધિ બચત અને ધિરાણ સહકારી મંડળીના ચેરમેન છે તથા ગણેશ ભગવાનના પુસ્‍તકોના લેખક તથા બહોળું કલેક્‍શન ધરાવે છે તથા જામનગરના ઐતિહાસિક ફોટોગ્રાફ અને ડોકયુમેન્‍ટરી નું પણ સરસ કાર્ય કરેલું છે અને તેઓ બહોળો મિત્ર વર્ગ ધરાવે છે નામી અનામી અનેક શ્રેષ્‍ઠીઓ દ્વારા તેમને જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવે છે અને તેમનો મોબાઈલ નંબર ૯૮૨૫૨ ૨૪ ૦૪૨ ઉપર લોકો શુભેચ્‍છા આપી રહ્યા છે.

(1:17 PM IST)