News of Saturday, 4th October 2025
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલના પી. એસ. વરૂણકુમાર બરનવાલનો કાલે જન્મદિન

રાજકોટ : કેન્દ્રીય વેપાર ઉદ્યોગ મંત્રી શ્રી પીયુષકુમાર ગોયલના અંગત સચિવ શ્રી વરૂણકુમાર બરનવાલાનો જન્મ તા. પ ઓકટોબર ૧૯૯૦ ના દિવસે થયેલ. કાલે ૩૬માં વર્ષમાં પ્રવેશ કરશે.
શ્રી વરૂણકુમાર બરનવાલ ભૂતકાળમાં ઝગડીયા (ભરૂચ) માં મદદનીશ કલેકટર, ભાવનગરમાં જિલ્લા વિકાસ, અધિકારી, રાજકોટમાં પી. જી. વી. સી. એલ. ના એમ. ડી. અને નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર, બનાસકાંઠામાં જિલ્લા કલેટકર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની અને ર૦૧૪ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ફોન નં. ૦૧૧-ર૩૦૩૯૧૧૦ નવી દિલ્હી.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
