તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th October 2025
મેંદરડાના રાજગોર સમાજના અગ્રણી જીવનભાઈ તેરૈયાના સુપુત્ર મિહિર તેરૈયાનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૫
જુનાગઢ જીલ્લાના મેંદરડાના મિહિર તેરૈયાનો આજે જન્મદિવસ છે
મેંદરડાના રાજગોર સમાજના અગ્રણી જીવનભાઈ મોહનભાઈ તેરૈયા અને મીનાબેન તેરૈયાના પુત્ર અને મયુરીબેન અને રાજભાઈના નાના ભાઈ મિહિર તેરૈયાનો આજે જન્મ દિવસ છે ત્યારે તેના (મો. +919925492323) ઉપર અભિનંદન વર્ષ થઈ રહી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
