તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th October 2025
વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાનો જન્મદિન

રાજકોટ : વડોદરાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રીમતિ મમતા હાર્દિક હિરપરાનો જન્મ તા. ૬ ઓકટોબર ૧૯૮૮ ના દિવસે થયેલ. તેણી મુળ કેશોદના વતની અને ર૦૧૮ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ધંધુકામાં મદદનીશ કલેકટર અને ગુજરાત હસ્તકલા વિકાસ નિગમના એમ.ડી. તરીકે ફરજ બજાવી ચુકયા છે. આજે ૩૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ફોન નં. ૦ર૬પ-ર૩૩૮૪૭૬ મો. ૯૯૭૮૪ ૦૬ર૪૯ વડોદરા.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
