News of Wednesday, 8th October 2025
બોદાણી ડેકોરેશન સર્વિસના સંચાલક ગૌરવ બોદાણીનો કાલે જન્મદિવસ

રાજકોટઃ શહેરની ૫૪ વર્ષ જુની અને ખ્યાતનામ બોદાણી ડેકોરેશન સર્વિસના યુવા સંચાલક ગોરવભાઇ બોદાણીનો આવતી કાલે ૦૯ ઓકટોબરના રોજ જન્મદિવસ છે.જેઓ પૂજય શ્રી હરિચરણદાસજીબાપુ (ગોંડલ) ના કળપાપાત્ર શિષ્ય છે. રાજકોટ લાઈટ, સાઉન્ડ, મંડપ જેવા અનેક વેપારી મંડળ સાથે જેઓ જોડાયેલ છે, સરકારી, અર્ધસરકારી, સહકારી, તથા ખાનગી સંસ્થાઓ સાથે પોતાના વેપારની આગવી શૈલી-ઢઢથી જોડાયેલ છે. મો. ૯૦૯૯૦૮૩૬૩૬.(૩૮.૧૭)
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
