તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 9th October 2025
વાઇકિંગ એડના યુવા ક્રિશ ગોહેલનો આજે જન્મદિવસ

રાજકોટઃ વાઇકીંગ એડના યુવા ક્રિશ ગોહેલનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનનાં ૨૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. યુવા વયે જ એડવર્ટાઇઝિંગ અને ડીજીટલ બ્રાન્ડીંગ ક્ષેત્રે આગવું સ્થાન મેળવ્યું છે. ક્રિશને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીનો વિશેષ શોખ છે. તેમના ફોટોગ્રાફસનો નિયમિત સમાવેશ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા-રાજકોટ પ્લસ પૂર્તિમાં થાય છે. તેઓ પીન્ડલ એપના એમ્બેસેડર છે. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (@mr.gohel_krish_photography) પર ૨૧હજારથી વધુ ફોલોઅર્સ જોડાયેલા છે. ડિજિટલ સિનેમેટોગ્રાફી અન ેવેબ સિરીઝ પ્રોડકશન ક્ષેત્રે પણ તેઓ પોતાની કલા દર્શાવી રહ્યા છે. તેઓના જન્મદિને તેમના મો. ૯૪૨૬૬ ૦૦૨૭૩ ઉપર તેઆને શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
