News of Friday, 10th October 2025
મેંદરડાના અરણીયાળાનાં સેવાભાવી પ્રવિણભાઇ બારોટનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦ :.. મેંદરડા તાલુકાના અરણીયાળા ગામના સેવાભાવી પ્રવિણભાઇ એમ. બારોટનો આજે જન્મદિન છે.
તેઓ મછોયા આહીર તેમજ મેર કડછા જાડેજા જ્ઞાતિના બારોટ છે. તે આપણી જૂની પરમપરા બારોટ જ્ઞાતિની જાળવી રાખી છે. તે આજે પણ આહીર અને મેર જાતિમાં વંશ પુરાણો અને નામ પાડવા આજે પણ તે જાય છે.
તેમના બહોળા મિત્ર મંડળ તેમજ શુભેચ્છકો સગા-સંબંધીઓ દ્વારા જન્મદિન નિમિતે રૂબરૂ તથા સોશ્યલ મીડિયા તથા મો. નં. ૯૪ર૯પ ૧પર૯૯ ઉપર શુભેચ્છાઓ પાઠવી છે. (પ-૧૬)
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
