News of Saturday, 11th October 2025
એડવોકેટ-નોટરી ઓમદેવસિંહ જાડેજાનો આવતીકાલે જન્મદિવસ

રાજકોટમાં રહેતા મૂળ ચાંદલીના વતની એડવોકેટ અને નોટરી ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાનો આવતીકાલે તા ૧૨ના રોજ જન્મદિવસ છે. છેલ્લા ૧૮ વર્ષથી રાજકોટમાં ક્રિમીનલ તેમજ રેવન્યુ સહિતના ક્ષેત્રે કાર્યરત એડવોકેટ ઓમદેવસિંહ જાડેજાની ૬ વર્ષ પૂર્વે નોટરી તરીકે નિમણૂક કરવામાં આવ્યા બાદ તેઓ ગુજરાત નોટરી ફેડરેશનમાં જોઈન્ટ સેક્રેટરી તેમજ રાજકોટ ડીસ્ટ્રીક નોટરી એશોસિએશનના કારોબારી સભ્ય તરીકે પણ જોડાયેલા છે. તેમજ ઓમદેવસિંહ જાડેજા છેલ્લા ૧૮ વર્ષથી રાજકોટ બાર એસોસિએશનના સક્રિય સભ્ય તરીકે જોડાયેલ છે. સ૨ળ સ્વભાવ અને બહુમુખી પ્રતિભા ધરવતા એડવોકેટ-નોટરી ઓમદેવસિંહ જાડેજાને તેમના જન્મદિવસ નિમિત્તે સિનિયર વકીલો બાર એસોસીએશનના સભ્યો તેમજ તેમના પરિવારજનો સગા-સ્નેહીઓ અને મિત્રોએ તેમને મો. નં. ૯૮૨૪૫૦૦૦૦૭ ઉપર જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ પાઠવી છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
