<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ટંકારા યુવા ભાજપ અગ્રણી બેચરભાઈ ઘોડાસરાનો જન્મદિવસ

(ભાવિન સેજપાલ દ્વારા)ટંકારા તા.૧૪ : ટંકારા યુવા ભાજપ અગ્રણી બેચરભાઈ ઘોડાસરાનો આજે જન્મદિવસ છે.તેમનો જન્મ તા. 14-10-1996ના થયો છે.

ટંકારા તાલુકા યુવા ભાજપ અગ્રણી બેચરભાઈ ઘોડાસરા ટંકારા તાલુકા યુવા ભાજપથી લઈ અને મોરબી જિલ્લા યુવા ભાજપમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે તેમજ વિદ્યાર્થી એકતા સંગઠન ટંકારા તાલુકાના પ્રમુખ તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે સાથે ઓટાળા ગ્રામ પંચાયતના સભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે એવા લોકપ્રિય યુવા અગ્રણી બેચરભાઈ ઘોડાસરાને ઓટાળા ગામના સરપંચ સુરેશભાઈ તરફથી પણ જન્મદિવસની શુભકામના તેમજ મિત્ર વર્તુળ દ્વારા જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવે છે.

(12:14 PM IST)