<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

રાજકોટના યુવા એડવોકેટ જયદીપસિંહ રાઠોડનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા ૧૪: રાજકોટના યુવા એડવોકેટ અને કારડિયા રાજપુત સમાજના સેવાભાવી કાર્ય કરતા જયદીપસિંહ બી. રાઠોડનો આજે ૩૬ મો જન્‍મ દિવસ છે.

એડવોકેટ જયદીપસિંહ એ વર્ષ-૨૦૧૪ માં સનદ મેળવી રાજકોટ માંજ વકીલાત શરૂ કરી હતી.

રાજકોટના સીનીયર એડવોકેટ એન્‍ડ નોટરી કિશન પટેલના માર્ગદર્શન હેઠળ વકિલાત શરૂ કરેલ હતી જયદીપસિંહ એ નેગોશીએબલ, સીવીલ અને ક્રિમીનલ જેવા અનેક કેસોમા સફળતા મેળવેલ છે.

આજરોજ તેમના જન્‍મ દિવસે તેમના મિત્રો, સગા, સબંધીઓ,સ્‍નેહિઓ તથા વકિલ મિત્રો ઘ્‍વારા તેમના મો. ૯૯૨૪૧ ૦૦૭૧૦ પર શુભેચ્‍છાઓ વરસાવી રહ્યા છે.

(2:44 PM IST)