<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

જામજોધપુર જલારામ મંદિરના પ્રમુખ મહેશભાઈ ગંઢેચાનો જન્‍મદિવસ

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા. ૧પ :.. એકદમ મિલનસાર અને સરળ સ્‍વભાવના મહેશભાઈ ગંઢેચા કે જેઓ જામજોધપુર જલારામ મંદિરના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં છે.આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે તેમણે મિત્ર વર્તુળ , મંદિરના ટ્રસ્‍ટીઓ, સગા સબંધીઓ અને તોહીજનો દ્વારા શુભકામનાઓ મળી રહી છે. 

(12:06 PM IST)