તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 15th October 2025
ભરતભાઈ મહેતા નો આજે જન્મદિવસ

રાજકોટઃ કોસ્મેટિક્સ ના વ્યવસાય સાથે સંકળાયેલા જીવદયાપ્રેમી ભરતભાઈ મહેતાનો આજરોજ જન્મદિવસ છે. એટલાન્ટિસ શંખેશ્વર પાર્શ્વનાથજીનાલયમાં તેઓ ભાવથી સેવા પૂજા કરી પોતાનું એક યા બીજી રીતે યોગદાન આપી રહ્યા છે. ભરતભાઈ જીવદયા ગ્રુપ રાજકોટ મકાઈ સેવા ગ્રુપ વગેરેમાં જીવદયા કાર્યો સાથે સંકળાયેલા છે. દર રવિવારે દાતાઓના સહયોગથી ગૌમાતાઓને રોટલી અર્પણ કરી પોતાના ધર્મપત્ની પ્રતિભાબેન મહેતા સાથે સેવા કાર્ય કરવા જાય છે.. આજના જન્મદિવસે જીવદયા પ્રેમી ભરતભાઈ મહેતા ના મો. ૯૮૨૪૪૪૯૮૯૫ ઉપર અગ્રણીઓ અને જીવદયાપ્રમીઓની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
