<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

સુરેન્‍દ્રનગર આયા સ્‍ટેટ યશપાલસિંહ ઝાલાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ સુરેન્‍દ્રનગર ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી અને સોમનાથ પ્રખર દાદાના ભકત સુરેન્‍દ્રનગર ના સાયલા ભાયાત આયા સ્‍ટેટના યશપાલસિંહ ઝાલાનો આજે જન્‍મદિવસ છે.

તેઓ સુરેન્‍દ્રનગર શહેર અને જિલ્લાના ક્ષત્રિય સમાજની સામાજિક તેમજ અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે. તેમના જન્‍મદિવસે પરિવારજનો,સગા સ્‍નેહીઓ અને મિત્ર વર્તુળો તેમના મો. ૮૧૪૦૦ ૦૦૦૦૧ ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી છે. (૩પ-૯) 

(1:40 PM IST)