<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

રાજકોટના એડવોકેટ ધ્‍વનીબેન બુધ્‍ધદેવનો આજે જન્‍મદિવસ

રાજકોટ, તા., ૧૮: રાજકોટના ક્રિમિનલ, સિવિલ તેમજ ફેમિલી ક્ષેત્રમા પ્રેક્‍ટિસ કરતા અને કાનૂની સહાય આપતા એડવોકેટ ધ્‍વનિબેન કે. બુધ્‍ધદેવનો આજે એટલે કે તા. ૧૮/૧૦/૨૦૨૫ ના રોજ જન્‍મદિવસ છે. તેઓએ એલ. એલ. બી. નો અભ્‍યાસ એ. એમ. પી. ગવર્મેન્‍ટ લો કોલેજ માંથી કરેલ છે તેમજ હ્યૂમન રાઇટ્‍સ એન્‍ડ ઇન્‍ટરનેશનલ હ્યૂમેનાઇટેરીયેન લો મા એલ એલ. એમ. નો અભ્‍યાસ સૌરાષ્‍ટ્ર યૂનિવર્સિટી ખાતેથી કરેલ હોય. નાની ઉંમરથી જ કાયદાના ક્ષેત્રમા રસ તેમજ ક્રિમિનલ પ્રેક્‍ટિસનો બહુળો અનુભવ ધરાવતા હોય. ખૂબ જ નાની ઉંમરમાં તેઓએ ખ્‍યાતિ પ્રાપ્ત કરેલ હોય. તેમના જન્‍મદિવસે તેમના તમામ સગા સંબંધીઓ, સીનિયર એડવોકેટસ, મિત્રો, તોહીજનો દ્વારા તેમના મો નં. ૮૮૬૬૭ ૫૭૩૫૩ પર શુભેચ્‍છાઓ વર્ષિ રહી છે. (૪.૬)

(11:50 AM IST)