તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th October 2025
ભરૂચના ઘનશ્યામભાઇ જોષીનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારાા જુનાગઢ તા. ૧૮ :.. ભરૂચ બ્રહ્મસમાજના અગ્રણી ઘનશ્યામભાઇ અંબાશંકરભાઇ જોષીનો આજે જન્મ દિવસ છે.
સ્વ. અંબાશંકરભાઇ પીતાંબરભાઇ જોષી અને સ્વ. મંજૂલાબેન અંબાશંકરભાઇ જોષીને ત્થા ધર્મ પારાણ પરિવારમાં જન્મેલ ઘનશ્યામભાઇ બાળપણથી ભકિતભાવ વાળુ જીવન ધરાવે છે. અત્યંત માયાળુ સરળ સ્વભાવના ઘનશ્યામભાઇને જન્મદિન નિમીતે મો. નં. ૮૮૪૯૪ ૪૭૩૬૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે
(12:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
