<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

જુનાગઢ મહાદેવ રિસોર્ટના નિલશેભાઇ દવેનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૮: જુનાગઢ નજીક ઇવનગર રોડ પર ઘુડવદરના પાટીયા પાસે આવેલ મહાદેવ રીસોર્ટના માલીક નિલેષભાઇ દવે (ભરાડ)નો આજે જન્‍મદિવસ છે.

રાજગોર સમાજના સેવાભાવી અગ્રણી એવા નિલેશભાઇને જન્‍મદિન નિમિતે મો.નં. ૯૮રપર ૩ર૧૭૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:41 PM IST)