તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાવદ – ૮ શુક્રવાર
News of Saturday, 18th October 2025
ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોષીનો કાલે જન્મદિન

રાજકોટઃ ગુજરાતના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી પંકજ જોષીનો જન્મ ૧૯૬૫ના વર્ષની ૧૯ ઓકટોબરે થયેલ કાલે ૬૧માં વર્ષના દ્વારે ટકોરા મારશે. તેઓ મુળ ઉતરાખંડના વતની અને ૧૯૮૯ની બેંચના આઇ.એ.એસ. કેડરનાના અધિકારી છે.
શ્રી પંકજ જોષી ભુતકાળમાં રાજકોટ અને સુરતમાં મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ અને સુરતમાં કલેકટર, રાજયમાં વિકાસ કમિશનર, ઉચ્ચ શિક્ષણ કમિશનર, ઉર્જા વિકાસ નિગમના એમ.ડી.ઉજા પેટ્રોકેમિકલ્સના અગ્રસચિવ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન. નં. ૦૭૯-૨૩૨૩૨૬૧૧. મો. ૯૯૭૮૪ ૦૫૯૬૧ ગાંધીનગર
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
