News of Saturday, 18th October 2025
દિવ્ય કેસરી સમાચાર પત્રના પરેશ દાવડાનો આજે જન્મ દિવસ

રાજકોટઃ દિવ્ય કેસરી સમાચાર પત્રના તંત્રી પરેશ દાવડાનો આજે જન્મ દિવસ છે તેઅો છેલ્લા ૧ર વર્ષથી મિડીયા ક્ષેત્રે કાર્યશીલ છે. તેઅો વિશ્વકર્મા ફાઉન્ડેશન રાજકોટના પ્રમુખ, લુહાર સમાજમાં શૈક્ષણિક ક્ષેત્રે તથા સામાજીક ક્ષેત્રે સેવા આપી રહયા છે. તેઅો જનતા પાર્ટીમાં પણ સેવા બજાવી રહયા છે. તેઓના પ્રજાના અનેક પ્રશ્નોને વાંચા આપી છે. સરકારી કર્મચારીઅો તથા અધિકારીઅો કે રાજકીય આગેવાનો સાથે સારા સબંધો જાળવવાની તેમની ખાસીયત છે. તેઓના જન્મદિને તેઓના મો. નં. ૭૬૦૦૦ ૦૦૬૮૮ ઉપર શુભેચ્છા વરસી રહી છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
