તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 18th October 2025
કાલે વન વિભાગના નાયબ સચિવ શ્રીમતી મોૈલિકા શાહનો જન્મદિન

રાજકોટઃ રાજયના વન અને પર્યાવરણ વિભાગના નાયબ સચિવ (સચિવાલય કેડર) શ્રીમતી મોૈલિકા એચ. શાહનો જન્મ તા.૧૯ ઓકટોબર ૧૯૭૬ના દિવસે થયેલ. તેણી ભૂતકાળમાં ઉદ્યોગ અને ખાણ તેમજ પ્રાથમિક અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં ફરજ બજાવી ચુકયા છે. એમ.એ. બી.એડ.ની પદવી ધરાવે છે. કાલે સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ કરશે. ફોન નં.૦૭૯-૨૩૨૫૧૩૩૩, મો.૬૩૫૭૧ ૪૯૮૦૪ ગાંધીનગર.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
