તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th October 2025
રાજગોર સમાજના સેવાભાવી મહિલા અગ્રણી અસ્મિતાબેન રવિયાનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૦ : રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી મહિલા અગ્રણી અસ્મિતાબેન રવિયાનો આજે જન્મ દિવસ છે.
રાજગોર સમાજમાં મહિલાઓના ઉત્કર્ષ માટે સતત કાર્યરત રહીને અનેક માર્ગદર્શક શિબીરો યોજી અને સમાજ સેવામાં હંમેશા અગ્રેસર રહેલા અસ્મિતાબેનને જન્મદિન નિમિતે મો. ૯૪૨૮૭ ૯૩૯૫૭ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
