તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
રાજકોટના યુવા એડવોકેટ કેયુર તેરૈયાનો આજે જન્મદિવસ

રાજકોટ તા.૨૧: રાજકોટ બાર એસો.ના સભ્ય અને રેવન્યુ ક્ષેત્રની પ્રેકટીસમાં જાણીતા એડવોકેટ કેયુર એ. તેરૈયાનો આજે જન્મદિવસ છે. તેઓએ તેમના યશસ્વી જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરીને ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. બહુજ ટુંકા સમયગાળામાં રેવન્યુ ક્ષેત્રે સારી નામના મેળવેલ છે. તેઓ તેમના મિલનસાર સ્વભાવને લઇને બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ ધરાવે છે. ત્યારે કેયુર એ. તેરૈયાને તેમના મો.૯૪૨૭૭ ૨૦૩૮૫ ઉપર એડવોકેટ મીત્રો સગા સ્નેહીઓ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહયા છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
