હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
વાસ્મોના મુખ્ય વહીવટી અધિકારી સ્તૃતિ ચારણનો જન્મદિન

રાજકોટ : રાજયના વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો)ના ચીફ એકઝીકયુટીવ ઓફીસર તરીકે ફરજ બજાવતા સ્તૃતી ચારણનો જન્મ તા.૨૭-૧૦-૧૯૮૫ના દિવસે થયેલ. કાલે ૪૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ રાજસ્થાનના જોધપુરના વતની અને ૨૦૧૩ની બેચના આઇએએસ કેડરના અધિકારી છે. ભૂતકાળમાં રાજકોટમાં સપ્લીમેન્ટરી મદદનીશ કલેકટર, જુનાગઢના વંથલીમાં મદદનીશ કલેકટર, અરવલ્લી અને સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટમાં પ્રાદેશિક નગરપાલીકા કમિશનર, છોટા ઉદેપુરમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. મો.૯૯૭૮૪ ૪૫૯૫૬ ગાંધીનગર.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
