હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
ભરૂચના જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાનો જન્મદિન

રાજકોટઃ ભરૂચના જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી ગોૈરાંગ એચ. મકવાણાનો જન્મ તા.૨૭ ઓકટોબર ૧૯૮૫ના દિવસે થયેલ. આજે ૪૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ પાટણ જિલ્લાના વતની અને ૨૦૧૨ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ગોૈરાંગ મકવાણા અગાઉ આણંદમાં સપ્લીમેન્ટરીની મદદનીશ કલેકટર, વલસાડમાં જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર, ભાવનગર અને અમરેલીમાં જિલ્લા કલેકટર ઈન્ડસ્ટ્રીયલ એક્ષટેન્શન બ્યુરોમાં મેનેજીંગ ડીરેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં.૦૨૬૪૨-૨૪૦૬૦૦, મો.૯૯૭૮૪ ૦૬૨૦૫, ભરૂચ.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
