<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

ગાંધીનગરના મ્‍યુ. કમિશનર જે.એન. વાઘેલાનો જન્‍મદિન

રાજકોટ : ગાંધીનગર મહાનગરપાલિકાનાં કમિશનર ર૦૧૪ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી જીતેન્‍દ્રસિંહ એન. વાઘેલાનો જન્‍મ તા. ર૮ ઓકટોબર ૧૯૭૦ ના દિવસે થયેલ આજે પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો  છે. તેઓ અગાઉ રાજકોટમાં આર.ટી.ઓ.ના મુખ્‍ય અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક, વાહન વ્‍યવહાર કમિશનર કચેરીમાં ઓ.એસ.ડી. અમદાવાદ અને સુરતમાં ડે. મ્‍યુ. કમિશનર વગેરે પદ પર રહી ચુકયા છે. (મો. ૯૪ર૭૬ ૮૬૬રર) ગાંધીનગર. (૯.૧૮)

(1:20 PM IST)