<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

આણંદના સોજીત્રાના ધારાસભ્‍ય વિપુલ પટેલનો જન્‍મદિન

રાજકોટ :  આણંદ જીલ્લાના સોજીત્રા મત વિસ્‍તારના ભાજપના ધારાસભ્‍ય શ્રી  વિપુલકુમાર વિનુભાઇ પટેલનો જન્‍મ તા. ર૮ ઓકટોબર ૧૯૬૯ ના દિવસે થયેલ. આજે પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રહી ચુક્‍યા છે. (મો. ૯૪૦૯ર ૩૯૬૦ર-ડભોઇ) (૯.૧૮)

(1:20 PM IST)