News of Wednesday, 29th October 2025
દેવભુમી દ્વારકાના ડીવાયએસપી વિસ્મય માનસેતાનો જન્મદિન

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૯: દેવભુમિ દ્વારકા જીલ્લામાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવતા શ્રી વિસ્મય માનસેતાનો આજે જન્મદિવસ છે. તેઓ નાની ઉંમરમાં ડાયરેકટ ડી.વાય.એસ.પી. બન્યા છે. સરળ અને મિલનસાર સ્વભાવના અધિકારી છે. તા.૨૯/૧૦/૧૯૯૬ના તેઓનો જન્મ થયો હતો.
આજરોજ જલારામ જયંતિના દિવસે તેઓનો જન્મદિવસ છે તેઓ જલારામબાપા ઉપર અપાર શ્રધ્ધા ધરાવે છે.
તેમના મો.૯૯૭૮૪ ૦૧૯૪૨ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.(૨.૧૫)
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
