<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

જસદણના અગ્રણી વેપારી અને લોહાણા મહાજનના આગેવાન વિજયભાઈ પોપટનો આજે જન્‍મદિવસ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૩૧: જસદણના અગ્રણી વેપારી,લોહાણા મહાજનના આગેવાન અને અનેક ધાર્મિક અને સેવાકીય સંસ્‍થાઓ સાથે જોડાયેલા વિજયભાઈ પોપટનો આજે જન્‍મદિવસ છે. વિજયભાઈ આજે તેમના સફળ જીવનના ૬૭ વર્ષ પુરા કરી ૬૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્‍યારે ઠેર ઠેરથી તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૪ ૫૨૨૩૦ ઉપર શુભેચ્‍છાની વર્ષા થઈ રહી છે.વિજયભાઈ પોપટ જસદણમાં તેમજ પંથકમાં જમીન મકાનના અગ્રણી વેપારી તરીકે નામના ધરાવે છે. (૯.૧૪)

(11:13 AM IST)