તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
નિવૃત્ત આઇ.એ.એસ. અધિકારી નલીન ઉપાધ્યાયનો જન્મદિન
રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ જામનગરના પૂર્વ કલેકટર

રાજકોટઃ ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન પદેથી નિવળત થયેલા શ્રી નલીન બી.ઉપાધ્યાયનો જન્મ તા.૩૧ ઓકટોબર ૧૯૬૨ ના દિવસે થયેલ આજે ૬૪માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ મૂળ સાબરકાંઠા જિલ્લાના બાયડના વતની છે.
શ્રી એન.બી.ઉપાધ્યાય ભૂતકાળમાં મહેસાણા જિલ્લા રજીસ્ટ્રાર, ગુજરાત કળષિ બજાર બોર્ડમાં મેનેજીંગ ડીરેકટર આદિજાતી વિકાસ વિભાગમાં વહીવટી નિયામક, જુનાગઢમાં અધિક કલેકટર, જામનગરમાં કલેકટર, વડોદરામાં મ્યુ.કમિશનર, રાજયમાં સહકાર સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. આઈ.એ.એસ.કેડર (૨૦૦૪)માંથી સ્વૈચ્છિક નિવળતિ બાદ રાજય સરકારે તેમની જી.પી.એસ.સી.માં નિમણુંક કરી હતી. મો.૯૯૭૮૪૦૬૯૮૫ ગાંધીનગર.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
