તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
સમસ્ત મહાજનના ટ્રસ્ટી નૂતનબેન દેસાઇનો જન્મદિવસ

રાજકોટઃ સમસ્ત મહાજનના ટ્રસ્ટી નૂતનબેન દેસાઇનો આજે જન્મ દિવસ છે. તેઓએ જળ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. તેમણે જલતારા પ્રોજેકટ દ્વારા પરતુર અને મંથા તાલુકામાં જળક્રાંતિ કરી છે. તેમના ‘જલદુર્ગા ગૌરવ' સન્માન પ્રાપ્ત થયેલ છે. નુતનબેનને જન્મદિને શુભેચ્છાઓ વરસી રહી છે.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
