<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

બાર એસો.ના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ ફળદુનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧ :.. સૌરાષ્‍ટ્રના નામાંકિત એડવોકેટ સુરેશ ફળદુનો આજે જન્‍મ દિવસ છે.

એડવોકેટ અને રાજકોટ બાર એશોશીયેશનના પુર્વ ઉપપ્રમુખ  સુરેશભાઈ ફળદુ કે જેઓ રાજકોટ શહેરના  સિનિયર ધારાશાષાી લલિતસિંહ જે. શાહી સાથે જુનીયર તરીકે વકીલાતના વ્‍યવસાય સાથે સંકળાયેલ હોય જેઓએ પોતાની કારકિર્દીમાં સૌરાષ્‍ટ્રના અનેક ચકચારી કેસો લડી પોતાની કાબીલીયત અને કાયદા ઉપરની પકડનો પરીચય આપેલ હોય જેઓની અસીલ પ્રત્‍યેની વફાદારી, કામ પ્રત્‍યેનો ખંત અને સમયના પાબંધી એવા ઉમદા વ્‍યકિતત્‍વ ધરાવતા સાથે અનેક સમાજીક પબ્‍લિક સેવાકીય સંસ્‍થાઓ, બેંકો, ફાઈનાન્‍સ કંપનીઓ, મંડળીઓ, કંપનીઓમાં પણ એડવોકેટ તરીકે સેવા આપી રહેલ હોય અને પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દીક પટેલ સહિતનાઓ વિરૂધ્‍ધ નોંધાયેલ કેસોમાં પણ જેની અગ્ર ભુમીકા રહેલ છે એવા સુરેશભાઈ ફળદુ એડવોકેટ કે જેઓ નીડરતાની સાથે ખરા અર્થમાં અસીલોને ન્‍યાય અપાવવા માટે જેમનુ નામ પ્રથમ હરોળમાં બોલાય છે તેમજ રાજકોટ બાર એશોશીયેશનમા પુર્વ ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવેલ અને રાજકોટની નવી કોર્ટ ટ્રાન્‍સફર થતા તેમા વકીલોના પ્રશ્નોના નીરાકરણ કરવાની સાથે વકીલો માટે સવલત અને સુવિધાઓ પુરી પાડવા રાજકોટ બારની નીયુકત થયેલ ટીમ સાથે સરકારશ્રી ને અનેક રજુઆતો સાથે મહત્‍વની કામગીરીઓ કરેલ છે તેમજ પુરા ગુજરાતને હચમચાવી દેનાર રાજકોટ ટી.આર.પી. અગ્નીકાંડ ના ભોગ બનનાર પીડીત પરીવારજનો વતી એક પણ રૂપીયાની ફી લીધા વગર કેસ લડી રહેલ છે અને માનવતાનુ ઉતમ ઉદાહરણ પુરુ પાડનાર એડવોકેટ સુરેશભાઈ ફળદુ  આજે  તા.૦૧/૧૧/૨૦૨૫ ના રોજ પર વર્ષ પુર્ણ કરી ૫૩માં વર્ષમાં પ્રવેશ કરેલ હોય ત્‍યારે સિનિયર તથા જુનીયર એડવોકેટો, મિત્રો, સગા-સબંધી, તોહીજનો દ્વારા તેમના મો.નં. ૯૮૨૪૪૫૬૦૦૪ ઉપર જન્‍મ દિવસની શુભકામનાઓ પાઠવી રહયા છે. 

(11:36 AM IST)