News of Saturday, 1st November 2025
જુનાગઢના નોટરી-એડવોકેટ જયકિશનભાઇ દેવાણીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢના રાયજીનગર-ર ના પ્રમુખ, રેવન્યુ પ્રેકટીશનર એસો.ના પ્રમુખ, નોટરી એશોસીએશન જુનાગઢ જીલ્લાના પ્રમુખ તથા જુનાગઢ ગીરનાર લાયન્સ કલબના મેન્ટર તથા જુનાગઢની ૩૩ જેટલી સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા નોટરી અને એડવોકેટ જયકિશનભાઇ દેવાણીનો આજે જન્મદિવસ છે.
જુનાગઢના પુર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા સહિતનાએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમના મો.નં. ૯૯રપર ૪૪૧૬૪ ઉપર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
