તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
જસદણ વણિક સમાજના અગ્રણી ભુપેન્દ્રભાઈ ધારૈયાનો જન્મદિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૪: જસદણના વણિક સમાજના અગ્રણી તેમજ જસદણ હવેલીના કીર્તન મંડળના અગ્રણી કિર્તનકાર ભુપેન્દ્રભાઈ ધારૈયાનો આજે જન્મદિવસ છે. તારીખ ૪-૧૧-૧૯૫૧ ના રોજ જન્મેલા ભુપેન્દ્રભાઈ ધારૈયા આજે તેમના યસસ્વી જીવનના ૭૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ૭૫ વર્ષની ઉંમરે પણ યુવાનને શરમ આવે તેવી સ્ફૂર્તિથી સેવાકાર્યો માટે દોડતા ભુપેન્દ્રભાઈ ધારૈયાના આજે જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ૯૪૦૮૫૨૫૧૬૮ ઉપર જન્મદિવસની અભિનંદન વર્ષા થઈ રહી છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
